UK ના પ્રધાનમંત્રી તરીકે રિશી સુનાકની પંસદગી થાય તેવી વકી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, યુ.કે : (ભરત સંચાણીયા) યુનાઈટેડ કિંગડમના રાજકારણમાં ભારતીય મૂળની વ્યક્તિ ટોચનું સ્થાન મેળવવા જઇ રહી છે. હમણાં જ મળી રહેલા તાજા સમાચાર મુજબ યુનાઈટેડ કિંગડમ (UK) ના વડાપ્રધાન અને ટોરી પાર્ટીના લીડર માટેની ચૂંટણી યોજાઈ છે. જેમાં બીજા રાઉન્ડમાં ભારતીય મૂળના બેંગ્લોરના ઈન્ફોસિસ કંપનીના કૃષ્ણમૂર્તિના જમાઈ રિશી સુનાક બહુમતી સાથે આગળ […]
Continue Reading