વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે, જામનગર એરફોર્સમાં PMનું સ્વાગત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે 1 માર્ચે સાંજે 7.20 કલાકે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, […]

Continue Reading

વિશ્વ મહિલા દિનની ઉજવણી પહેલા મોટી ખાવડીમાં મહિલા સંમેલન, સ્વાશ્રયની બહેનો સાથે પ્રેરણાદાયી મહિલાઓએ પરામર્શ કર્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  આગામી વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં નાની ખાવડી સમાજવાડી ખાતે ‘સ્વાશ્રય’ ના ઉપક્રમે એક મહિલા સંમેલનનું ખાસ આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ (CSR) દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ સંસ્થા – સ્વાશ્રય,આસપાસના ગ્રામીણ વિસ્તારની મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ અને સશક્તિકરણ […]

Continue Reading

મરીન નેશનલ પાર્કમાં 3500 એકરમાં મેન્ગ્રૂવ્સ જંગલના નિર્માણ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રાજ્ય સરકાર સાથે કરાર કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગરના સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરા અને રિલાયન્સના પરિમલ નથવાણીએ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં 3500 એકર વિસ્તારમાં ચેર (મેન્ગ્રૂવ્સ)ના જંગલોના સર્જન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકાર સાથે સમજૂતિ […]

Continue Reading

પ્રસિદ્ધ અમેરિકન બ્રાન્ડ ભારતમાં આવશે, રિલાયન્સ રિટેલની ગેપ ઇન્ક. સાથે થઈ ભાગીદારી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મુંબઈ : તમામ ચેનલ્સ પર ગેપને રિટેલમાં લાવવા લાંબા ગાળાના ફ્રેન્ચાઇઝી એગ્રિમેન્ટની જાહેરાત ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલ લિમિટેડે આઇકોનિક અમેરિકન ફેશન બ્રાન્ડ ગેપને ભારતમાં લાવવા માટે ગેપ ઇન્ક. સાથે લાંબાગાળાની ભાગીદારી કરી છે. લાંબાગાળાના ફ્રેન્ચાઇઝી કરાર દ્વારા રિલાયન્સ રિટેલ ભારતમાં તમામ ચેનલોમાં ગેપ માટે સત્તાવાર રિટેલર બની ગયું છે. […]

Continue Reading