જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  પોલેન્ડ દેશના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે. જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કુલની મુલાકાત લીધી હતી. જ્યાં ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઈ યુવાઓ પ્રસન્ન થયા હતા. પોલેન્ડના યુવા પ્રતિનિધિઓ જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના ૮૦૦ બાળકોને બાલાચડી ખાતે આશરો […]

Continue Reading