વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાસણમાં અલગ જ અંદાઝ, PMએ ગીરમાં જંગલ સફારીનો આનંદ માણ્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સાસણ : વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે સાસણગીર-જૂનાગઢની મુલાકાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. અને જંગલ સફારીનો પણ PM મોદીએ આનંદ માણ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદી સિંહ દર્શન દરમિયાન અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. મેં તમને કેમેરા પર પણ હાથ અજમાવી કેટલીક ક્ષણોને કેમેરામાં કેદ કરી છે. આજે એટલે […]

Continue Reading

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  પોલેન્ડ દેશના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે. જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કુલની મુલાકાત લીધી હતી. જ્યાં ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઈ યુવાઓ પ્રસન્ન થયા હતા. પોલેન્ડના યુવા પ્રતિનિધિઓ જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના ૮૦૦ બાળકોને બાલાચડી ખાતે આશરો […]

Continue Reading

સૌરાષ્ટ્રની સૌપ્રથમ ‘વંદે ભારત ટ્રેન’નો જામનગર રેલવે સ્ટેશનથી પ્રારંભ, સાંસદ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે સમગ્ર ભારતમાં 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ 9 નવી ટ્રેનમાં જામનગર-અમદાવાદ, ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડ-તિરુવનંતપુરમ જેટલા રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર રેલવે સ્ટેશન પરથી સાંસદ પૂનમબેન માડમ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘વંદે ભારત ટ્રેન’ને […]

Continue Reading

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદી ઉત્સવમાં જોડાયા, અમદાવાદમાં જાજરમાન અટલ બ્રિજનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે વિશ્વના સોથી મોટા ખાદી ઉત્સવમાં જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે સાબરમતીના કાંઠે 7500 ખાદી કારીગરોએ એકસાથે ચરખા પર સૂતર કાંતીને નવો ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાન એ ખાદીની મહત્તા વર્ણવતા જણાવ્યું હતુ કે, આજે વિશ્વ આખામાં ટકાઉ જીવનની વાત ચાલે […]

Continue Reading