PM નરેન્દ્ર મોદીએ વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર – વનતારાનું ઉદ્ઘાટન કરી મુલાકાત લીધી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ વનતારા 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય અને લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ખુલ્લુ મૂકી મુલાકાત લીધી હતી અને અહીં આપવામાં આવતી પ્રાણીઓને તમામ સુવિધાઓનું નિરીક્ષણ કરી, તેમણે ત્યાં પુનર્વસન કરાયેલા […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે, જામનગર એરફોર્સમાં PMનું સ્વાગત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે 1 માર્ચે સાંજે 7.20 કલાકે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીના અકસ્માત ગ્રસ્ત ઝુલતા પર પહોંચ્યા, દુર્ઘટનામાં ઘાયલ દર્દીઓને પણ મોદી રૂબરૂ મળ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મોરબી : મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બનેલી દુર્ઘટનાના સ્થળે પહોંચી જાત નિરીક્ષણ કર્યું હતું અને ઝુલતા પુલમાં તૂટી પડવાથી ઇજાગ્રસ્ત બનેલા દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલમાં મળ્યા છે. મોરબીમાં રવિવારે ઝુલતા પુલ ની દુર્ઘટના દરમિયાન ઝૂલતો પુલ તૂટી પડવાથી અનેક લોકોના મૃત્યુ થયા છે આ ઉપરાંત કેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. […]

Continue Reading