જામનગરના નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠક યોજી સૂચનો કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલે જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં મહાનગરપાલિકા તથા શહેરી વિકાસ સત્તામંડળના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રજાની સમસ્યાઓનો ત્વરિત ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જામનગરના નવા ભળેલા વિસ્તારોમાં પીવાના પાણીની […]

Continue Reading

જામનગરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી પૂર જોશમાં..4 ટીમો રાત દિવસ કાર્યરત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી ના માર્ગદર્શન મુજબ ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા તથા પોલિસ ડીપાર્ટમેન્ટના સંયુક્ત 4–ટીમો મારફત સતત રાત-દિવસ ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની સધન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ […]

Continue Reading

જામનગરના ટાઉનહોલમાં શનિવારે મનપા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી શનિવારના રોજ તા. 3/9/ 2022 ના રોજ વોર્ડ નંબર 15 થી 16નો નિર્ધારિત સેવા સેતુ કાર્યક્રમ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી એમ.પી.શાહ મ્યુનિસપિલ ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા સેતુ કાર્યક્રમ માં જામનગર મહાનગરપાલિકાના અને મામલતદાર કચેરીના વિભાગો જેવા કે જન્મ […]

Continue Reading

જામ્યુકોના લાલપુર રોડ પાસેના નિર્માણાધીન ફિલ્ટર પ્લાન્ટની મુલાકાતે વોટર વર્કસ વિભાગના અધિકારી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે લાલપુર રોડ ખાતે અંદર ગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ ફિલ્ટર પ્લાન્ટ ની એક્ઝિક્યુટીવ એન્જિનિયર પી.સી. બોખાણી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જામ્યુકો દ્વારા લાલપુર રોડ પંપ હાઉસ ખાતે ચાલતી ફિલ્ટર […]

Continue Reading