સિક્કામાં રક્તદાન કેમ્પમાં 65 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરાયું…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જી.એસ.ઈ.સી.એલ.ટી.પી.એસ સિક્કા દ્વારા સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા જી.જી. હોસ્પિટલ જામનગર ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જી.એસ.ઈ.સી.એલ. હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ. જેમાં સંકુલ ના મુખ્ય ઈજનેર એચ ડી મૂંધવા , અધિક્ષક ઈજનેર આર એન પટેલ, એસ. એચ. કહાર, ડી.કે.વસાવા, બી.ડી. સનારીયા,  ડી.જી.એમ. આર.આર.રબારી, […]

Continue Reading

સિક્કા ટીપીએસમાં સિનિયર કલાર્કનો વિદાય સમારોહ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : સિકકા ટીપીએસ ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ એમ. કંચવા વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં સિક્કા ટીપીએસ ના મુખ્ય ઇજનેર એચ.ડી.મુંધવા, ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ આર. રબારી, પર્સનલ ઓફિસર પી.પી. પ્રજાપતી, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઓફિસર એન.જી.પરમાર, એકાઉન્ટ ઓફિસર એમ.જે.દોશી લેબર […]

Continue Reading

સિક્કા DCC જેટી પર બાર્જમાં બ્લાસ્ટથી દોડધામ, ગંભીર ઘાયલ મજુરને અમદાવાદ ખસેડાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર નજીક સિક્કા બંદરે આવેલી જેટી પર લાંગરેલા એક બાર્જમાં વેલ્ડીંગ કામ દરમિયાન આગજનીની દુર્ઘટના બની હતી, અને ઓઇલના કારણે આગ લાગી ગયા પછી બ્લાસ્ટ થયો હતો. જેમાં વેલ્ડીંગ કામ કરી રહેલો એક શ્રમિક ગંભીર સ્વરૂપે દાજી ગયો હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. આગજનીની ઘટના પછી […]

Continue Reading