યાત્રાધામ નજીક ચોરાયેલ શિવલિંગ ચોરી કેસમાં SIT એ પગેરું શોધ્યું, શિવલિંગ ચોરીનું કારણ જાણી ચોંકી જશો..!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મહાશિવરાત્રી પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ નજીક આવેલ દરિયાકિનારે ભજન મહાદેવ મંદિરથી શિવલિંગની ચોરીની ચકચારી ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડે દ્વારા તાત્કાલિક SIT ની રચના કરાઈ હતી. અને આ સીટની ટીમ દ્વારા એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોને અલગ […]

Continue Reading

દ્વારકામાં મહાશિવરાત્રી પહેલા જ યાત્રાધામ નજીક પૌરાણિક મંદિરમાં શિવલિંગ ગાયબ, પોલીસે તપાસ શરૂ કરી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મહાશિવરાત્રી પહેલા જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે આવેલા એક પ્રાચીન શિવ મંદિરના ગર્ભગૃહમાંથી શિવલિંગ ગાયબ થઈ જતા ચકચાર મચી જવા પામી છે. યાત્રાધામ હર્ષદના દરિયા કિનારા નજીક આવેલા અર્ધનારેશ્વર, શ્રી ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં રહેલ શિવલિંગ રાત્રે કોઈ શખ્સોએ ખંડિત કર્યાની ચર્ચાએ […]

Continue Reading