વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરે પંચમ પાટોત્સવની ઉજવણી, હજારો ભક્તો ઉમટ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : આધ્યાત્મિક ચેતના થી રાષ્ટ્રચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા, એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જાસપુર મુકામે આવેલા વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે ત્રિ દિવસીય પંચમ પાટોત્સવ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. […]

Continue Reading

જન-જનની ભાગીદારીથી પ્રકૃતિનું જતન, 75હજાર વૃક્ષારોપણની વિશ્વ ઉમિયાધામની મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ કેમ્પસમાં ૭૫ હજાર વૃક્ષારોપણ અને ૭૫ હજાર તિરંગા વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ અને સરકાર એક સાથે રહીને કામ કરવા ટેવાયેલા છે. જે સંસ્થા સમાજ ઉપયોગી કામ કરે છે એને સહકાર આપવા સરકાર કટિબદ્ધ છે. વધુમાં મુખ્યમંત્રી એ જણાવ્યું […]

Continue Reading