સિક્કામાં રક્તદાન કેમ્પમાં 65 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરાયું…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જી.એસ.ઈ.સી.એલ.ટી.પી.એસ સિક્કા દ્વારા સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા જી.જી. હોસ્પિટલ જામનગર ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જી.એસ.ઈ.સી.એલ. હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ. જેમાં સંકુલ ના મુખ્ય ઈજનેર એચ ડી મૂંધવા , અધિક્ષક ઈજનેર આર એન પટેલ, એસ. એચ. કહાર, ડી.કે.વસાવા, બી.ડી. સનારીયા,  ડી.જી.એમ. આર.આર.રબારી, […]

Continue Reading

ઠેબા ગામે સ્વ. નંદલાલ પ્રગડાની તૃતીય પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ સંતવાણી સહિતના કાર્યક્રમનું આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ઠેબા ગામ ખાતે તારીખ 5 જાન્યુઆરી, 2023 ના ગુરુવારે સ્વ. નંદલાલભાઈ પ્રાગડાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ તેમજ સંતવાણી, લોકડાયરા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના સેવાભાવી સ્વ. નંદલાલભાઈ ખીમજીભાઈ પ્રાગડા ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેબા ગામ ખાતે કુદરત ફાર્મ હાઉસ ખાતે બપોરે ત્રણ વાગ્યાથી રક્તદાન કેમ્પનું […]

Continue Reading