ઉંડ -1 ડેમ અને નવા બની રહેલા સમ્પની કમિશનરે મુલાકાત લીધી, પાણીની આવક અંગે વિગતો મેળવી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે આ વર્ષે તમામ ડેમ -જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે. જામનગરના મહત્વના ગણાતા એવા ઉંડ -1 ડેમ ખાતે કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વર્ષ દરમિયાન શહેરીજનોને પૂરતું પાણી વિતરણ થાય અને ઉંડ […]
Continue Reading