જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ઇમારત ધરાશાયી થયા બાદ 23.50લાખની સરકારી સહાય, સાંસદ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ પરિવારજનોને મળી સાંત્વના પાઠવી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની સાધના કોલોની ઇમારત દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને 14.50 લાખની સહાય આપવામાં આવી છે . મુખ્યમંત્રીના રાહતફંડ માંથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિઓના પરિવારજનોને મૃતક દીઠ 4 લાખ તેમજ પાંચ ઇજાગ્રસ્તોને વ્યક્તિદીઠ DBTના માધ્યમથી 50 હજારનું ચુકવણું કરવામાં આવ્યું છે. સાંસદ પૂનમબેન માડમે મૃતકોના પરિજનોના ઘરે જઈ સાંત્વના […]
Continue Reading