જામનગરમાં 120 માઇક્રોન સિવાયના પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ સામે મહાનગરપાલિકાની તવાહી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં ર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ધ્વારા ગઈકાલે 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા […]

Continue Reading

જામનગરમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના આયોજન માટે મ્યુ. કમિશ્નરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 1 લી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નું રાજ્ય સરકાર દ્વારા જામનગર ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે સાંજે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી ની ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં 1લી મેના રોજ યોજાનાર ગુજરાત ગૌરવ દિવસ […]

Continue Reading

જામનગર મહાનગપાલિકાના કમિશ્નર તરીકે ડી.એન. મોદીએ ચાર્જ સંભાળ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકારના નોટિફિકેશન પરત્વે ડી. એન. મોદી,IAS (૨૦૦૭ બેચ) ની કમિશનર, જામનગર મહાનગરપાલિકા તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જે પરત્વે 28 એપ્રિલ,2023ના કમિશનર જામનગર મહાનગરપાલિકા તરીકેનો ડી.એન.મોદીએ ચાર્જ સંભાળેલ છે. તેઓએ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે DDO ખેડા, કલેકટર તરીકે ખેડા, કલેકટર પોરબંદર, કમિશનર મહાનગરપાલિકા ગાંધીનગર તેમજ ચેરમેન […]

Continue Reading

જામનગરમાં ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા કરાયું આવું આયોજન, જાણી લો વિસર્જનની વ્યવસ્થા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ મહોત્સવને ધ્યાને રાખીને શહેરમાં બે જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ ગણેશ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. કુંડ મા વિઘ્નહર્તાની પ્રતિમા નું વિસર્જન કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા નિયમ મુજબ બંને સ્થળો પર જ કરી શકાશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ બાદ મૂર્તિ વિસર્જન માટે વિઘ્નહર્તાની પ્રતિમાનું […]

Continue Reading

જામનગરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે પંડાલના સંચાલકો માટે જાહેરનામું અમલી, કમિશ્નરની સંચાલકો માટે તાકીદ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા કમીશનર વિજય ખરાડી દ્વારા ગણેશ મહોત્સવ માટે ખાસ નિયમો જાહેર કરાયા છે જેથી સલામતી સુરક્ષા અને પર્યાવરણ જળવાય અને ઉત્સવ સારી રીતે યોજાય શકે કોર્પોરેશન ની એસ્ટેટ શાખા અંતર્ગત આ માટે અમલ કરાવવાની ચેકીંગ ની વગેરે કાર્યવાહીઓ થશે સાેથે સાથેજિલ્લામેજીસ્ટ્રેટ એટલે કે જીલ્લા કલેક્ટર એ પ્રસિદ્ધ કરેલ […]

Continue Reading