ડાંગ જિલ્લામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડાંગ : ડાંગ જિલ્લામાં બારેમેઘ ખાંગા થતા લોકમાતાઓ રોદ્ર સ્વરૂપ ધારણ કરી વહેતી થતા તેના કેચમેન્ટ વિસ્તારોમાં આવતા કોઝવે પર પુરના ધસમસતા પ્રવાહ ફરી વળતા અનેક ગામડાઓ દિવસભર જિલ્લા મથકે થી સંપર્ક વિહોણા બન્યા હતા. ડાંગ જિલ્લામા વરસાદને પગલે ધવલીદોડ ગામે એક મહિલાનું તણાઈ જવાથી મોત નિપજયુ હતું. જ્યારે એક ગાય […]
Continue Reading