કેબિનેટમંત્રી રાઘવજી પટેલે જોડિયા મામલતદાર કચેરી ખાતે વાવાઝોડા બાદની પરિસ્થિતિનો તાગ મેળવવા રિવ્યૂ બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના પરિણામે ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો. આ પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ […]

Continue Reading

જામનગરના જોડિયા તાલુકામાં અધિક નિવાસી કલેકટરના અધ્યક્ષ સ્થાને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલમાં રાજય સ્તરે ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગરના જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીના સભાખંડમાં અધિક કલેકટર બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 5 પ્રશ્નોનું સ્થળ પર જ નિકાકરણ લાવવામાં આવ્યું હતું. તેમજ બાકી રહેલા પ્રશ્નોને આગળની કાર્યવાહી અર્થે […]

Continue Reading

જોડિયા માર્કેટીંગ યાર્ડમાં મગના ખરીદ કેન્દ્રનો શુભારંભ કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર જિલ્લાના જોડિયા એ.પી.એમ.સીની મુલાકાત લઇ ટેકાના ભાવે મગના ખરીદ કેન્દ્રનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ કહ્યું હતુ કે, સરકારની નેમ છે કે ખેડૂતોની આવક બમણી થાય તે માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેની વ્યવસ્થા કરવામાં આવે […]

Continue Reading