ગોંડલ નેશનલ હાઇવે પર છોટા હાથી અને રીક્ષા વચ્ચે અકસ્માત, ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગોંડલ :  ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે શેમળાના પાટીયા પાસે રાત્રિના સવા નવના આસપાસ રાજકોટથી વિરપુર જઇ રહેલી રીક્ષા સાથે રોંગ સાઈડમાં આવી રહેલા છોટા હાથીએ ધડાકાભેર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પોરબંદર પાસેના દેવળામાં રહેતા કાનાભાઇ ખાટાભાઇ બારૈયા, દર્શન કાનાભાઇ, ભાનુબેન કાનાભાઇ, મિલન કાનાભાઇ, દિનેશભાઇ ખાટાભાઇ, મંજુબેન દિનેશભાઇ તથા રીક્ષા ચાલક જુશબભાઇ […]

Continue Reading