સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિટલમાં N.A.B.H.ની ટીમે ઇન્સ્પેકશન કર્યું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સૌરાષ્ટ્ર ની સૌથી મોટી અને ગુજરાત રાજ્યની બીજા નંબર ની ગણાતી જામનગરમાં આવેલી સરકારી જી.જી. હોસ્પિટલ માં સુવિધા ઓ અંગે રાષ્ટ્રીય કક્ષાની સ્ટાન્ડર્ડ રેટિંગ સંસ્થા એન.એ.બી.એચ.ની ટીમ દ્વારા આજે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેના ઇન્સ્પેક્શન બાદ તૈયાર થયેલા રિપોર્ટના આધારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલને યોગ્યતાના માપદંડો અંગેનું સર્ટિફિકેટ આપવાનું […]
Continue Reading