અમદાવાદથી જામનગર પહોંચેલા મહિલાને 181 ની ટીમ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અમદાવાદમાં રહેતી મહિલા જામનગર આવી પહોંચતા 181ની ટીમે પરિવારને સોંપતા તેઓએ આભાર વ્યક્ત કર્યો છે. તા-17-06-2023ના રોજ એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ એક મહિલા અહીંયા સવારથી બેઠા છે. અને તેઓ ખૂબ જ ગભરાયેલા છે. અને પોતાનું નામ કે સરનામું જણાવતા નથી. તેથી જામનગરની 181 […]

Continue Reading

જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે રિવ્યુ બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં બિપરજોઈ વાવાઝોડાના પરિણામે ભારે પવન અને વરસાદના પરિણામે જામનગર જિલ્લાની સ્થિતિની સમીક્ષા અર્થે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે શનિવારના રોજ કલેકટર કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેકટર બી.એ.શાહે મંત્રીને વાવાઝોડા બાદની સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું. મંત્રીએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન […]

Continue Reading

જામનગરમાં બિપરજોય વાવાઝોડા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા સેવાકાર્ય

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર મહાનગર દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં 9 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા સ્થળાંતર કરેલા 700 લોકો માટે ખાસ ભોજન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાવાઝોડામા આ સ્થળાંતર દરમ્યાન સેવા, સુરક્ષા અને સંસ્કારના ગુણો સાથે વિશ્વ હિન્દુ […]

Continue Reading

કેબિનેટમંત્રી રાઘવજી પટેલે જોડિયા મામલતદાર કચેરી ખાતે વાવાઝોડા બાદની પરિસ્થિતિનો તાગ મેળવવા રિવ્યૂ બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના પરિણામે ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો. આ પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ […]

Continue Reading

અગાઉના વાવાઝોડાના અનુભવના આધારે જામનગરના આ ગામે દોરડા બાંધી કરી આગોતરી વ્યવસ્થા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામ લોકો ગામના ચોકમાં દોરડા બાંધે છે. 1998 માં આવેલ વાવાઝોડાના અનુભવને ધ્યાને લઈ વાવાઝોડા વખતે રસુલનગરના ગ્રામજનો દ્વારા સ્વયંભુ આગોતરી તૈયારી કરવામાં આવી છે. ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે વાત છે, જામનગર તાલુકાના એક […]

Continue Reading

બિપરજોય’ વાવાઝોડાને પગલે જામનગર બંદર પર 10 નંબરનું સિગ્નલ યથાવત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે ભારતીય હવામાન વિભાગ તરફથી મળેલી પોર્ટ ચેતવણી મુજબ, આગામી સુચના ન મળે ત્યાં સુધી જામનગર બંદર પર ગ્રેટ ડેન્જર વોર્નિંગ સિગ્નલ 10 (GD- 10) યથાવત રાખવામાં આવ્યું છે. જેની તમામ પોર્ટ યુઝર્સ અને સરકારી એજન્સીઓને નોંધ લેવા માટે બંદર અધિકારી, જામનગર ગ્રુપ ઓફ […]

Continue Reading

જામનગરના કન્ટ્રોલરૂમમાં હેમ રેડીયો સાથે ટીમ મોકલાઈ, આપત્તિ સમયે આવી રીતે થઈ શકે સંદેશા વ્યવહાર…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.ત્યારે આ આપદા વેળાએ જિલ્લામાં જો સંદેશા વ્યવહાર ખોરવાય તો તે માટે મહત્વની કડીરૂપ હેમ રેડિયો સિસ્ટમ GSDMA-ગુજરાત સ્ટેટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાને ફાળવવામાં આવી છે.વાવાઝોડાના કારણે જયારે તમામ પ્રકારના કોમ્યુનિકેશન સંસાધનો નિષ્ક્રિય થઇ […]

Continue Reading

બિપરજોય વાવાઝોડા પૂર્વે જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકામાં…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ અસર સર્જાશે. ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે […]

Continue Reading

જોડીયાના દરિયાઈ પંથકમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ એ વાવાઝોડાની પરિસ્થિતિ પૂર્વે સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા સાંસદ પૂનમબેન માડમે જોડિયા તાલુકાના આશ્રયસ્થાનો તથા દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી છે.મંત્રીએ જોડિયા ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેન્દ્રીય રાજય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા સાંસદ પૂનમબેન માડમે જોડિયા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના […]

Continue Reading

જામનગરમાં મહાનગરપાલિકા અને વિઝન ક્લબના ઉપક્રમે વિશ્વ યોગ દિને મહિલાઓ માટે વોકેથોન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા અને વિઝન ક્લબના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આગામી 21,જૂન,2023 ના રોજ જામનગર શહેરમાં વસવાટ કરતી તમામ મહિલાઓ માટે ઓપન જામનગર વોકેથોનનું વિનામુલ્યે આયોજન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા અને વિઝન ક્લબના સહિયારા પ્રયત્નથી આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે 21,જૂન,2023ના મહિલાઓ પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરે અને આધુનિક […]

Continue Reading