જામનગરમાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના મેહુલનગરમાં આવેલ ઓમ ટ્રેનિંગ સેન્ટર ખાતે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અને ઓમ ટ્રેનીંગ સેન્ટર જામનગર દ્વારા સંયુક્ત રીતે જામનગર ૭૭ વિધાનસભા મત વિસ્તાર અને ૭૮ વિધાનસભા મત વિસ્તાર આવરી લેતા “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું” આયોજન કરવામાં આવ્યું હતું. મતદાનના દિવસે કોઈ પણ દિવ્યાંગજન […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે ધૂળશિયા અને ધૂતારપર ગામે 2.10 કરોડના ખર્ચે બ્રિજનાં રીપેરીંગ અને કૉઝવેનાં ખાતમુહુર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ધૂતારપર ગામે આવેલ મેજર બ્રિજના  સ્લેબ ડ્રેઈનની કામગીરી નું રૂ. 88 લાખના ખર્ચે તેમજ ધૂળશિયા ગામે નિર્માણ પામનાર કોઝવેનું રૂ. 123 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જામનગર તાલુકા હેઠળના ધૂતારપર, સુમરી, પીઠડીયા, ખારાવેઢા ગામને જોડતા રસ્તા પર […]

Continue Reading

જામનગરમાં રસ્તે રજડતા 1500 થી વધુ ઢોર મહાનગરપાલિકાએ ઝડપી પાડ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા તથા પોલિસ ડીપાર્ટમેન્ટના સંયુકત ૪-ટીમો મારફત સતત રાત-દિવસ ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેમાં આજરોજ ૭ ઢોરોને પકડવામાં આવેલ છે, તેમજ ચાલુ વર્ષે કુલ-૧૫૩૮ ઢોરોને પકડવામાં આવેલ છે […]

Continue Reading

જામનગર મહાનગર પાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા અપાતી PM સ્વનિધિ યોજનાની લોન બની આશીર્વાદ સમાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સેવાસેતુ કેમ્પ યોજાયો હતો , આ સેવા સેતુ કેમ્પમાં જામ્યુંકો અને મામલતદાર કચેરીની વિવિધ સેવાઓ એક જ સ્થળે થી શહેરીજનોને મળી રહે તેવા આશય સાથે આ સેવા સેતુ કેમ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન કમિશનર વિજયકુમાર ખરાડી ના આદેશ અનુસાર, નાયબ કમિશનર ભાવેશભાઇ જાનીના મોનીટરીંગ […]

Continue Reading

જામનગરના સસોઈમાં નર્મદાના નીરની કૃષિમંત્રી સહિતના મહાનુભાવો એ વધામણા કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે સસોઇ ડેમમાં નર્મદા નદીના નવા નીરનાં વધામણાં કરવામાં આવ્યા હતા. ‘સૌની યોજના લિંક 1’ મારફત મચ્છુ 2 ડેમથી પમ્પીંગ કરીને આજી 3 ડેમ પમ્પીંગ સ્ટેશન, ઊંડ 1 ડેમ પમ્પીંગ સ્ટેશન અને પીપરટોડા પમ્પીંગ સ્ટેશન મારફતે જામનગર- લાલપુર તાલુકામાં […]

Continue Reading

જામનગરમાં ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા કરાયું આવું આયોજન, જાણી લો વિસર્જનની વ્યવસ્થા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ મહોત્સવને ધ્યાને રાખીને શહેરમાં બે જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ ગણેશ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. કુંડ મા વિઘ્નહર્તાની પ્રતિમા નું વિસર્જન કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા નિયમ મુજબ બંને સ્થળો પર જ કરી શકાશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ બાદ મૂર્તિ વિસર્જન માટે વિઘ્નહર્તાની પ્રતિમાનું […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે મતવા ગામને જોડતા ચાર કોઝવેનું ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીરાઘવજીભાઈ પટેલના હસ્તે મતવા ગામને જોડતા ચાર કોઝ-વેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અન્વયે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મતવા ટુ હનુમાન મંદિર રસ્તે રૂ.૩૦ લાખ, મતવા ટુ ઓલ્ડ ધુતારપર રસ્તે રૂ.૩૦ લાખ, મતવા ટુ નાની માટલી રસ્તે રૂ.૩૦ લાખ તેમજ મતવા […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્રોલથી રાજ્યમાં ૩ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર અને ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ૩ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ- ખાતમુહૂર્ત જામનગરના ધ્રોલ ખાતેથી કર્યા છે. રાજ્યમાં બાગાયતી પાકોની વેલ્યુચેઈન ઊભી કરી ખેડૂતોની આવક વધારવાના આશયથી આ કેન્દ્રોનું નિર્માણ કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ […]

Continue Reading

જામનગરમાં SLD એસોસિએશન દ્વારા સાઉન્ડનો લાઈવ ડેમો યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સાઉન્ડ લાઇટ ડીજે એસોસિએશન (SLD) દ્વારા લાઈવ ડેમો અને સૌરાષ્ટ્ર ગુજરાતના લાઈટ સાઉન્ડ અને ડીજે સાથે સંકળાયેલા લોકો માટે વિનામૂલ્ય લાઈવ ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં રવિવારે સિંધુ જ્યોત પાર્ટી પ્લોટ ખાતે જામનગરના સાઉન્ડ લાઈટ અને ડીજે સાથે સંકળાયેલા વ્યવસાયિક લોકોના એસોસિયેશન SLD દ્વારા માઈક અને સાઉન્ડની […]

Continue Reading

શ્રાવણી મેળામાં આત્મનિર્ભર બનવાનો મેળ પડી ગયો, સ્વ સહાય જૂથના બહેનોએ બે લાખથી વધુની કમાણી કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી લોકમેળામાં કમિશનર વિજય કુમાર ખરાડી ની સુચના અનુસાર જામનગર મહાનગરપાલિકા અંતર્ગત ચાલતા યુસીડી વિભાગ ના સ્વ સહાય જૂથના બહેનો દ્વારા હાથ બનાવટની વિવિધ વસ્તુઓના 10 વેચાણ સ્ટોલ શ્રાવણી લોકમેળા દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યા હતા. યુસીડી વિભાગ સંચાલિત સ્વસહાય જૂથના બહેનો દ્વારા આ […]

Continue Reading