Thursday, April 25, 2024

સૌરાષ્ટ્ર-કચ્છ

જામનગરની મહિલા ITI ની વિદ્યાર્થીનીની મતદાન જાગૃતિ માટે બાઇક રેલી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) હેઠળ જામનગરની મહિલા આઈ.ટી.આઈ.ની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા શિક્ષણાધિકારી વિડજા અને મહિલા આઈ.ટી.આઈ.ના આચાર્ય જીજ્ઞેશ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયી હતી. બાઈક રેલી શહેરના જનતા ફાટક વિસ્તારના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જેમાં વિદ્યાર્થીનીઓ […]

ગુજરાત

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો ફિલ્મ અભિનેત્રીની ઉપસ્થિતિમાં રંગા-રંગ સમારોહ યોજાયો..

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલાર પંથકના પ્રજાવત્સલ સાંસદ પૂનમબેનમાડમની પ્રેરણાથી યોજાયેલ જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ 2024નો ભવ્ય સમાપન સમારોહ 9 માર્ચ 2024, શનિવારની સાંજે પ્રદર્શન મેદાન, જામનગર ખાતે યોજાયો હતો. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયાના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ 2024ને […]

જામનગરના રિલાયન્સમાં અંબાણી પરિવારનો પ્રી વેડિંગ નો મોંઘેરો જશ્ન, દેશ વિદેશમાંથી હસ્તીઓ આવી પહોંચી…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં રિલાયન્સ ના સીએમડી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલાની પ્રી વેડિંગ સેરેમનીની વિશેષ ઉજવણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે આજથી શરૂ થવા જઈ રહી છે. અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટી ઇન્ટરનેશનલ કક્ષાની યોજાઈ રહી છે. જેમાં દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ પણ અહીં […]

જામનગરમાં 2024ના સૂર્યોદયે 108 સ્થાનોમાં સૂર્ય નમસ્કાર, કૃષિમંત્રી સહિતના અગ્રણીઓ બન્યા સાક્ષી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે 1,જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં […]

જાણવા જેવું

181 “અભયમ” મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં 9 વર્ષ થયા, મહિલાઓને આવી રીતે થાય છે મદદરૂપ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા […]

જામનગરના રિલાયન્સમાં અનંત અંબાણીએ શરૂ કરેલા અબોલ જીવ માટેના સેવા યજ્ઞમાં અફલાતૂન સુવિધાઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના એકમાત્ર સર્વસમાવેશી એનિમલ રેસ્ક્યુ, કેર, કન્ઝર્વેશન એન્ડ રીહેબિલિટેશન પ્રોગ્રામ – વનતારાની જાહેરાત કરી જામનગરમાં આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આજે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એકછત્ર પહેલ – વનતારા કાર્યક્રમની […]

જાહેરાત

અમને અનુસરો...

error: Content is protected !!