Home બ્રેકીંગ ન્યુઝ જામનગરમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને 108ની ટીમો સજજ, આવી છે વ્યવસ્થાઓ

જામનગરમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને 108ની ટીમો સજજ, આવી છે વ્યવસ્થાઓ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં 108 ના જવાનો 18 એમ્બ્યુલેન્સ સાથે તૈયાર થઇ ગયા છે. કોરોના ની સંભવીત ત્રીજી લહેર ને લઈને આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે ત્યારે જ વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોને ધ્યાને લઇ 108ની ટીમ પણ સતર્ક બની તમામ તૈયારીઓ કરી રહી છે.

- Advertisement -

સંભવિત કોરોના ની ત્રીજી લહેર માટે જામનગર 108 ના તમામ સ્ટાફ ની રજાઓ કેન્સલ કરી નાખવામાં આવી છે. તેમજ જરૂરી સાધનો સાથે રાત દિવસ જરૂરિયાત મંદો ને મદદ કરવા માટે 18 એમ્બ્યુલેન્સ સાથે તૈયાર થઇ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here