Home બ્રેકીંગ ન્યુઝ જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનાબા જાડેજાએ 500 બાળાઓને લ્હાણી આપી, સેવાની સુવાસ...

જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનાબા જાડેજાએ 500 બાળાઓને લ્હાણી આપી, સેવાની સુવાસ ફેલાવી

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના મહિલા વિભાગના જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા જામનગર શહેરમાં ગરબે ઘૂમતી બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

ગરબે ઘૂમતી કુમારિકાઓ ને યથાશક્તિ સોનાના દાણા અને વિવિધ ઉપહાર લ્હાણીમાં નયનાબા આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં જામનગર શહેરના જુદા જુદા 8 વિસ્તારોમાં 12થી વધુ ગરબી મંડળોમાં 400થી વધુ બાળાઓને લ્હાણી આપી માઁ નવદુર્ગા ની આરાધના કરતી બાળાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા અવિરત સેવાકીય કર્યો અને આ પ્રકારના ધાર્મિક કાર્યોમાં પોતાનું યોગદાન આપી લોકોને પણ રાહ ચીંધી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here