Home ગુજરાત બાર ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા ઓનલાઇન પ્રાર્થના સભા યોજાઈ

બાર ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા ઓનલાઇન પ્રાર્થના સભા યોજાઈ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:

બાર ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા ઓનલાઇન પ્રાર્થના સભા આયોજીત કરવામાં આવી હતી.

- Advertisement -

ગાંધીનગર બાર ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા કોરોનામાં અવસાન પામનાર સ્વજનો માટે ઓનલાઇન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમાજના 24 સભ્યોનો આ કોરોનાકાળમાં સ્વર્ગવાસ થયો છે તે લોકોના પરિજનોને હૂંફ મળી રહે તે માટે ઓનલાઇન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઇન પ્રાર્થના સભામાં સમાજના હોદેદારો,મહિલા પાંખના સભ્યો, વડીલો, યુવાનો સૌ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here