Home Video રામાનંદી સમાજ દ્વારા જામનગરમાં કોરોનાના કપરા સમયમાં આવી વ્યવસ્થા કરાઈ, અગ્રણીઓએ આવું...

રામાનંદી સમાજ દ્વારા જામનગરમાં કોરોનાના કપરા સમયમાં આવી વ્યવસ્થા કરાઈ, અગ્રણીઓએ આવું કહ્યું સાંભળો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં સમસ્ત રામાનંદી સમાજ દ્વારા રામાનંદ ધામ ખાતે કોરોન્ટાઈન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.  સમસ્ત રામાનંદી સમાજના પ્રમુખ ડો. અવિનાશ અગ્રાવત અને ઉપ પ્રમુખ મહેશભાઈ આચાર્ય સમિતીના સભ્યો અને રામાનંદી નવ નિર્માણ સૈના ના સહયોગ થી રામાનંદી સમાજ માટે સેવાકીય મહાયજ્ઞ એટલે કે રામાનંદી ધામ ખાતે કોરોના ની મહામારી મા સમાજના જે લોકો કોરોના પોઝિટિવ હોય અને ધર મા અલગ રહેવા ની સુવિધા ન હોય અને સંક્રમણ ન ફેલાઈ એટલે રામાનંદ ધામ ખાતે કોરોન્ટાઈન સેન્ટર સમાજના લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગરમાં રામાનંદી સમજે કોરોનમાં લોકો માટે કરી વ્યવસ્થા, અગ્રણીઓને સાંભળો…રિપોર્ટર : વિજય અગ્રાવત રહો દરેક ખબરોથી કનેક્ટ…. ગમે ત્યાં…ગમે ત્યારે… khabarconnect.com

વધુ માહિતી માટે : +91 999 88 77 081

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here