Home ગુજરાત વાવાઝોડાની દહેશતને પગલે જામનગર એરફોર્સ સ્ટેશને NDRF આવી પહોંચી

વાવાઝોડાની દહેશતને પગલે જામનગર એરફોર્સ સ્ટેશને NDRF આવી પહોંચી

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં સૌરાષ્ટ્રભર માટે 30 NDRF ની ટીમો એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચી છે અને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

- Advertisement -

જામનગરમાં ગુજરાત બહારથી 15 NDRFની ટીમો આવી છે. પંજાબ અને ઓડિસ્સાથી NDRFની ટિમો જામનગર એરફોર્સ પર આવી પહોંચી હતી.

NDRFની જામનગર આવી પહોંચેલી ટીમોને જામનગરથી દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમરેલી, કચ્છ અને ભાવનગર મોકલાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here