Home બ્રેકીંગ ન્યુઝ મજોઠ ડેમમાં 2 મુસ્લિમ યુવકોના ડૂબી જતા મોતથી માતમ

મજોઠ ડેમમાં 2 મુસ્લિમ યુવકોના ડૂબી જતા મોતથી માતમ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ધ્રોલ: (ચંદ્રેશ પરમાર)

જામનગર ના રહેવાસી મુસ્લિમ પરિવાર કે. જેઓ શનિવારે ધ્રોલ તાલુકાના માજોઠ ગામે ડેમમાં પાસે આવેલ આશાબા પીર ની દરગાહ એ માનતા પુરી કરવા માટે ત્યાં ગયા હતા. અને તેમાંથી પાંચ જણા ડેમમાં ન્હાવા પડયા હતા. જેમાંથી બે યુવાનો ડેમમાં ડૂબી જતાં તેના મોત થયા છે.

- Advertisement -

યુવાનોને ડૂબવાની ઘટના અંગે પરિવારના સભ્યોને જાણ થતાં ની સાથે તરતજ જોડિયા અને ધ્રોલ ની 108 ની મદદ થી જોડિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાંથી આસિફ સીદીક જુણેજા. 18 અને અને આસિફ ઇબ્રાહિમ જુણેજા 19 નામના બન્ને યુવાનો કે જે જામનગર વાળા હતા. તેના મૃતદેહને પીએમ માટે તજવીજ હાથ ધરાઇ છે અને પોલીસે આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

(ફોટો:શરદ રાવલ, હડિયાણા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here