Home બ્રેકીંગ ન્યુઝ સંસદસભ્ય પૂનમબેન માડમની AIIMSમાં નિમણુંક

સંસદસભ્ય પૂનમબેન માડમની AIIMSમાં નિમણુંક

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમની AIIMSના રાજકોટ કેન્દ્રમાં નિમણુંક કરવામાં આવી છે.

- Advertisement -

રાજકોટ પાસે સાકાર થઇ રહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે મલ્ટીસ્પેશ્યાલીટી-સુપર સ્પેશ્યાલીટી તબીબી સેવા માટેના ખૂબ મહત્વના અને આશિર્વાદરૂપ સરકારી કેન્દ્ર ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (AIIMS) ના કેન્દ્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકલાડીલા સંસદસભ્ય પૂનમબેન માડમ ની કેન્દ્ર સરકાર દ્વારા સભ્યપદે નિમણુંક કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here