Home ગુજરાત 1990ના કસ્ટડીયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહને આજીવન કેદની...

1990ના કસ્ટડીયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહને આજીવન કેદની સજા

36

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર:

જામજોધપુરના 1990ના ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં જામનગરની કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સહિતના પોલીસકર્મીઓને તકસીરવાન ઠેરવ્યા છે. જામનગર જિલ્લાની કોર્ટમાં આજે પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પ્રવીણસિંહને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. અને અન્ય પોલીસ કર્મીઓને પણ દોષિત ઠેરવ્યા છે.

- Advertisement -

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1990ના જોમજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટાકરવામાં આવી છે. જામનગરની સેશન્સ કોર્ટે ભટ્ટને સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટના જજ ડી એમ વ્યાસે હત્યાના ગુનામાં સંજીવ ભટ્ટ તેમજ હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ આરોપી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી છસરકારી વકીલ તુષાર ગોકાણીએ જણાવ્યું કે, કોર્ટે સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને દોષિત ઠેરવ્યા છે. એ સિવાયના આરોપીઓને કસ્ટોડિયલ ટોર્ચર માટે કલમ 323, 506 (1) દોષિત ઠેરવ્યા છે.

1990માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા સમયે કોમી તોફાનોના સંદર્ભે 133 આરોપીઓને પકડી કસ્ટડીમાં બેફામ માર મારવાનો આક્ષેપ થયો હતો. જેમાં એક આરોપી પ્રભુભાઈનું કસ્ટોડિયલ ટોર્ચરના કારણે સારવાર દરમિયાન 18 નવેમ્બર 1990ના રોજ મોત થયું હતું. પ્રભુભાઈના ભાઈ અમૃતભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

સુપ્રીમ  કોર્ટના કસ્ટોડિયલ ડેથ કેસમાં 20 જૂન સુધીમાં આ કેસનો ચુકાદો આપવા નીચલી કોર્ટને આદેશ આપ્યો હોવાથી જામનગર સેશન્સ કોર્ટે આજરોજ સજા સંભળાવતો ચુકાદો આપ્યો હતો.

કસ્ટોડિયલ ડેથ મામલોનો ચુકાદાની જાણવા જેવી બાબતો..

વર્ષ 1990 માં જામજોધપુર પોલીસ કસ્ટડીમાં એક શખસનું થયું હતું મોત

જામનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન જજ ડી એમ વ્યાસનો ફાઇનલ ચુકાદો

આરોપીઓ 1 પુર્વ IPS, 2 PSI, 4 કોન્સટેબલ તકસીરવાન ઠેરવ્યા

પૂર્વ IPS અને તત્કાલિન ASP સંજીવ ભટ્ટને આજીવન કેદ

શૈલેષ પંડયા (તત્કાલિન PSI) ને વધુમા વધુ 2 વર્ષની સજા અને જામીન મંજુર

દિપક શાહ (PSI) વધુમા વધુ 2 વર્ષની સજા અને જામીન મંજુર

પ્રવિણસિંહ ઝાલાને પણ આજીવન કેદની સજા

અનોપસિંહ જેઠવા (કોન્સટેબલ)વધુમા વધુ 2 વર્ષની સજા અને જામીન મંજુર

કેશુભા જાડેજા (કોન્સટેબલ) વધુમા વધુ 2 વર્ષની સજા અને જામીન મંજુર

કલમ302, 323, 506, 34, 114 મુજબ 32 સાક્ષીઓને તપાસવામા આવ્યા હતા. આ કેેસમાંં 3 કોર્ટ વિટનેસ, 1000 જેટલા દસતાવેજી પુરાવા જેને લેવાયા હતા. આ કેસનીી 5 હજાર પાના ની ચાર્જશીટ પણ રજુ કરાઈ હતી.

36 COMMENTS

  1. I have found very interesting your article.It’s pretty worth enough for me.
    In my view, if alll website owners and bloggers made good content as you
    did, the web will be a lot more useful than ever
    before.

  2. Hello There. I found your blog using google.
    This is an extremely well written article. I’ll make surfe to
    bookmark it and return to read more of your useful information. Thanos for the post.
    I’ll certainly return.

  3. Realkly interesting information, I am sure this post has touched alll internet users, its really
    really pleasant piece of writing on building up new website.

  4. I thionk his is one of the most impkrtant information for me.
    And i am glad reading your article. But wanna remadk
    on few general things, The web site style iis perfect, the articles is really
    great!

  5. Excellent post. I was checking continuously this blog and I aam impressed!

    Extremely useful information. I care for such information a lot.
    I was looking for this certain information for a very long
    time.Thank you and good luck.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here