Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગરમાં લોકલ સંક્રમણથી વધુ એક મહિલા કોરોના પોઝિટિવ આવ્યા, આજ સુધીની આ...

જામનગરમાં લોકલ સંક્રમણથી વધુ એક મહિલા કોરોના પોઝિટિવ આવ્યા, આજ સુધીની આ છે પરિસ્થિતિ…

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં વધુ એક મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. મહાવીર પાર્કમાં રહેતી વધુ એક મહિલાને કોરોનાની અસર થઈ છે. જી.જી. હોસ્પિટલમાં લેવાયેલ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.મહાવીર પાર્ક વિસ્તારની 55 વર્ષીય સ્ત્રી તેના સગાથી થયા સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં કુલ 73 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here