Home જાણવા જેવું બાલાહનુમાનજી મંદિર 8જૂને નહિ ખુલે, આ છે નવી તારીખ

બાલાહનુમાનજી મંદિર 8જૂને નહિ ખુલે, આ છે નવી તારીખ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં તળાવની પાળે આવેલ શ્રી બાલાહનુમાનજી મંદિર કે જ્યા અખંડ રામધૂન ચાલુ છે તે વિશ્વપ્રસિદ્ધ હનુમાનજી મંદિર આગામી તા 8જૂનથી ખુલવાનું હતું જે તા.8જૂનના બદલે હવે આગામી તા.15જૂનથી સુપ્રસિદ્ધ બલાહનુમાન મંદિર જાહેર જનતા માટે ખુલશે. તેમ બલાહનુમાન મંદિરના ટ્રસ્ટી વિનુભાઈ તન્ના દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here