Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગરમાં 3વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો, આંક 35 થયો…

જામનગરમાં 3વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો, આંક 35 થયો…

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હાલ અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં કુલ 35 કેસ નોંધાયા છે. જેમાં 2 બાળકોના મોત થયા છે.

- Advertisement -

જામનગરની જી.જી.હોસ્પિટલમાં આજે જામનગરના 3 વર્ષીય બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ આવેલ બાળક જામનગરના વામ્બે આવાસ યોજના વિસ્તારમાં રહે છે. આ બાળકનો પરિવાર તાજેતરમાં જ અમદાવાદથી આવ્યો છે.

હાલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં 35 દર્દદીઓમાંથી 11ને સારવાર આપવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here