Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગરમાં 32 વર્ષનો યુવક કોરોના પોઝિટિવ આવ્યો, કુલ આંક 34 થયો

જામનગરમાં 32 વર્ષનો યુવક કોરોના પોઝિટિવ આવ્યો, કુલ આંક 34 થયો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હાલ અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં કુલ 34 કેસ નોંધાયા છે. જેમાં 2 બાળકોના મોત થયા છે.

- Advertisement -

જામનગરની જી.જી.હોસ્પિટલમાં આજે જામનગરના 32 વર્ષીય યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સપ્તાહમાં આવેલ જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવેલા પ્રૌઢના પુત્રને કોરોના પોઝિટિવ આવ્યો છે.

હાલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં 30 દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ છે. જેમાંથી 1 દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે.અને જામનગરના કુલ 29 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 3 કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપી રજા આપી દેવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here