Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગરમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ, કુલ આંક 29 થયો

જામનગરમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ, કુલ આંક 29 થયો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક,જામનગર:

જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. સોમવારે કોરોના પોઝિટિવના અત્યાર સુધીમાં 3 કેસો સામે આવ્યા છે. સ્વસ્તિક સોસાયટીના 45 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે. આ પુરુષ અમદાવાદથી આવ્યો હતો.જામનગર માં કોરોના પોઝિટિવનો આંક 29 થયો છે. અને અત્યાર સુધીમાં બે બાળકોના મોત થયા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here