Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, કોરોના પોઝિટિવનો આંક 5 થયો

જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, કોરોના પોઝિટિવનો આંક 5 થયો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. મુંબઈથી સીપ માં આવેલા જ્હોન નામના 54 વર્ષીય પ્રૌઢને કોરોના પોઝિટિવ આવતા હાલ કોરેન્ટાઇન કરી સારવાર અપાઈ રહી છે.

- Advertisement -

જામનગરમાં નવો પોઝિટિવ આવેલ કેસ આવેલ છે. જે મુંબઈના નિવાસી છે .૩ મે,2020ના જ્હોન જામનગર આવેલ હતા. સિંગાપુરની એક શીપમાં તેઓ જવાના હતા, શિપ પર જતા પહેલા કોવિડનો ટેસ્ટ કરવો ફરજીયાત હોવાથી તેમનો ટેસ્ટ કરાવતા ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. તેમને હવે આઈસોલેશનમાં લઈ લેવાયા છે. અને સારવાર આપવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here