જામનગરમાં મહાવીર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા LG Expo 2024 સંપન્ન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં 28 જુલાઇ 2024- 16 Bestshop મહાવીર ઈલેક્ટ્રોનિક્સ દ્વારા IG Expo 2024 નો સફળ કાર્યક્રમ જામનગરની આરામ હોટેલમાં યોજાયો હતો. આ એક્સ્પો ખાસ કરીને આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝઝઈનર્સ અને બિલ્ડર્સ સમુદાય માટે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ એસ્કપોમાં, 16 Best shop મહાવીર ઇલેક્ટ્રોનિક્સે નવીનતમ IG પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીનું પ્રદર્શન કર્યું, જેમાં 6564 OLED ટીવી અને MoodUp ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટરનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ્સને આર્કિટેક્ટ્સ સમુદાય સામે રજૂ કરવામાં આવ્યો હતો.

LG OLED 6564, & India કક્ષાએ લોન્ચ કરવામાં આવ્યો છે. તેની વિશેષતાઓમાં OLED evo 44 ડિસ્પ્લે, 144મ રિકેશ રેટ, અને 01 A/ પ્રોસેસર 46 સમાવેશ થાય છે અને એ આ દુનિયા ના ટોપ ટીવી મા સમાવેશ છે.

MoodUp ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટરની મુખ્ય વિશેષતાઓમાં કલર ચેન્જિગ ડોર પેનલ્સ, વિલ્ટ-ઇન બ્લુટુથ સ્પીકર્સ, testaVww ડોર- ઇન-ડોર, અને Al TheQ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ રેફ્રિજરેટરમાં Hygiene Fresh.” સ્માર્ટ ઇન્વર્ટર કમ્પ્રેશર, અને ડોરકૂલિંગ.- જેવી સુવિધાઓ છે, જે કદદ રેટિંગ-3 સ્ટાર સાથે આવે છે. આ સુવિધાઓ ઘરેલુ ઉપયોગકર્તાઓને બેહતરીન આરામ અને સુવિધા પ્રદાન કરે છે.

એક્સ્પોમાં અનેક સ્ટોલ પણ સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમાં સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર્સ, એલઇડી ટીવી. ઓએલઇડી ટીવી, ઓબજેક્ટ કલેકશન વોશિંગ મશીન્સ, જેમાં વોશ ટાવર, ફ્રન્ટ લોડ, ટોપ લોડ, અને X800M કેટેગરીની પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. ૧૨૦ થી વધુ મહેમાનો ને આ ઉત્પાદનોની માહિતી આપવામાં આવી, જેથી તેઓ તેમના ગ્રાહકોને વધુ સચોટ રીતે માર્ગદર્શન આપી શકે.

આ મિટિંગનો મુખ્ય હેતુ આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનર્સને 16દ્વારા પ્રદાન કરવામાં આવતી લાઇફસ્ટાઇલ સોલ્યુશન્સ વિશે માહિતી આપવાનું હતું, જે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં ઉપલબ્ધ માહિતી અને 10ના નવા ટેક્નોલોજી ધોરણે વચ્ચેના અંતરને સમાપ્ત કરે છે.

ફોટો : મનસુખ રામોલિયા