Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગરમાં મંત્રીઓની ઉપસ્થિતમાં સીસીરોડનું ખાતમુહૂર્ત

જામનગરમાં મંત્રીઓની ઉપસ્થિતમાં સીસીરોડનું ખાતમુહૂર્ત

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં 14 માર્ચ,202ના કીર્તિ પાન થી શુભમ હાઇઇટ્સ સુધીનો સી સી રોડનું ખાતમુહૂર્ત  મંત્રી આર સી ફળદુ તથા હકુભા જાડેજા અને સંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યુ હતું.

- Advertisement -

આ ખાતમુહૂર્ત પ્રસંગે જામનગરના કમિશ્નર સતિષ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, મેયર હસમુખભાઈ જેઠવા, ચેરમેન સુભાષભાઈ જોશી, શાસક પક્ષ નેતા દિવ્યેશભાઈ અકબરી, વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ, ગોપાલભાઈ સોરઠીયા, મનીષ કટારીયા, યોગેશ કણજારીયા , બાબુભાઇ ચાવડા, ધર્મરાજસિંહ અને આ વિસ્તાર સ્થાનિક  અગ્રણી મોહનભાઇ કપુરીયા, જય નંદલાલભાઈ પટેલ, જયેશ સંઘાણી, ચંદુભાઈ કાછડીયા(પૂર્વ કોર્પોરેટર), વિનુભાઈ ભંડેરી(મહામંત્રી), દામજીભાઈ વાદી, વિપુલ સી પટેલ, ધીરુભાઈ કંસાગરા, બાબુભાઇ કાછડીયા, ધીરુભાઈ ગધેથરીયા, કલુબાપુ, દુર્લભભાઈ પરમાર,પાર્થ કોટડીયા, અવિનાશભાઈ ભટ્ટ, શૈલેષ મારુ, ચંદુભાઈ જે ભગવાન, ધનજીભાઈ કચતીય, ભાવેશ શાંતિ હોટેલ, પરેશ દોમડીયા, બિપિન ચોવટીયા, મહાવીરસિંહ જાડેજા (પૂર્વ કોર્પોરેટર), રાજન બુદ્ધ, યોગેશભાઈ, ધીરેન પરમાર, મુન્નાભાઈ, નિલેશસિંહ જાડેજા, ઇન્દુબેન પટેલ, શારદાબેન વિંઝુડા, જયેશ ઠોલરિયા, મગનભાઈ, વિમલ જોશી, બ્રિજેશ કાછડીયા, દિનેશભાઇ બિલ્ડર, મહેશભાઈ ખૂંટ, દેવજીભાઈ વાઘ, સિ.ડી.મકવાણા, ભાવિક સંઘાણી, યાજ્ઞિક ભંડેરી, ધ્રુવીક ભંડેરી, ગુરુના મારુ, રીંકલ ત્રિવેદી, શૈલેષ કુબાવત તથા વિસ્તાર આગેવાનો તેમજ વોર્ડ નંબર 16ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here