Home સૌરાષ્ટ્ર-કચ્છ ગોંડલમાં યુથ કોંગ્રેસ – NSUI દ્વારા DYSPને આવેદનપત્ર

ગોંડલમાં યુથ કોંગ્રેસ – NSUI દ્વારા DYSPને આવેદનપત્ર

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગોંડલ: (ક્રિશ ટીંબડીયા)

ગુજરાત યુનિર્વિસટીમાં તાજેતરમાં હારના લીધે અમદાવાદ ખાતે પોલીસ ઉપર કરેલા હુમલાને લઇને એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ ઉપર હુમલા ના વિરુદ્ધ અને NSUI – યુથ કોંગ્રેસ ના કાર્યકર્તા અહનિૅષ મિશ્રા ઉપર હુમલાના વિરુદ્ધમાં DYSPને આવેદનપત્ર પાઠવવામા આવ્યુ હતુ. જેમાં NSUI આગેવાન કુલદીપ સિંહ જાડેજા(કાલમેઘડા), જયેન્દ્રસિંહ જેઠવા, સહદેવસિંહ ઝાલા ,જાડેજા કુલદીપસિંહ (કેરાળી), મહમદ ભાઈ ટીકડ, ઊસ્માનશાહ , મનસુખભાઈ રૈયાણી , જાડેજા મીતરાજસિંહ, જયસુખભાઈ પારધી, પ્રતિપાલસિંહ ઝાલા, મુકેશભાઈ જસાણી હાજર રહ્યા હતા

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here