Home સૌરાષ્ટ્ર-કચ્છ ગોંડલમાં વિદ્યાર્થીઓને આ સંસ્થાએ સ્વેટર આપ્યા

ગોંડલમાં વિદ્યાર્થીઓને આ સંસ્થાએ સ્વેટર આપ્યા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગોંડલ: (ક્રિશ ટીંબડીયા)

ગોંડલ શહેર તાલુકામાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઇનર વ્હીલ ક્લબની મહિલા સદસ્યો દ્વારા ઇનર વ્હીલ ના દિવસે ઓસીવી ની મિટિંગ સાથે સરકારી શાળા નંબર 7 ના 100 વિદ્યાર્થીઓ ને સ્વેટર આપી ગરમ હૂંફ આપવામાં આવી હતી, સાથે વિદ્યાર્થીઓ તંદુરસ્ત રહે તેવા આશયથી ઔષધીય કડવું કડીયાતું પણ આપવામાં આવ્યું હતું.

- Advertisement -

આ તકે ડીસી ચેરમેન કલ્પનાબેન શાહ, રાજકોટ કલબના  સેક્રેટરી ભારતીબેન સહિત બહોળી સંખ્યામાં મહિલા સદસ્યાઓ હાજર રહી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here