Home સૌરાષ્ટ્ર-કચ્છ કલા મહાકુંભમાં ધ્રોલની આર્યવ્રત સ્કૂલના આ વિધાર્થીઓ જિલ્લા કક્ષાએ પણ ઝળકયા

કલા મહાકુંભમાં ધ્રોલની આર્યવ્રત સ્કૂલના આ વિધાર્થીઓ જિલ્લા કક્ષાએ પણ ઝળકયા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ધ્રોલ: (ચંદ્રેશ પરમાર)

ધ્રોલમાં તાલુકા કક્ષા બાદ જિલ્લા કક્ષાએ કલા મહાકુંભમાં આર્યવ્રત સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યા બાદ જામનગરના એમ. પી. શાહ મેડિકલ કૉલેજ જામનગર ખાતે ૨૩/૨૪/૨૫ જાન્યુઆરી ૨૦૨૦ના જિલ્લા કક્ષાની યોજાઇ હતી. જેમાં આર્યવ્રત સ્કૂલના આ વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે.

- Advertisement -

(૧) વકૃત્વ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષ
આદ્રોજા યુગ નિતેશભાઇ (ધોરણ ૪) પ્રથમ નંબર
(૨) દુઆ છંદ ચોપાઈ ૬ થી ૧૪ વર્ષ
અગ્રાવત હિત ગૌતમભાઈ (ધોરણ ૭) પ્રથમ નંબર
(૩) લોકવાર્તા ૬ થી ૧૪ વર્ષ
ગોધાણી યશ ધીરજભાઈ (ધોરણ ૯) પ્રથમ નંબર
(૪) લગ્ન ગીત ૨૧ થી ૫૯ વર્ષ
પરમાર ધારાબેન ઓધવજીભાઈ (શિક્ષક) પ્રથમ નંબર
(૫) એક પાત્રીય અભિનય ૨૧ થી ૫૯ વર્ષ
જીવાણી અંકિત જસમતભાઈ (શિક્ષક) પ્રથમ નંબર
(૬) સર્જનાત્મક કારીગરી ૬ થી ૧૪ વર્ષ
ગડારા હિતાર્થ પંકજભાઈ (ધોરણ ૫) દ્વિતીય નંબર
(૭) લોકવાદ્ય તબલા ૬ થી ૧૪ વર્ષ
ભીમાણી હેત ભરતભાઈ (ધોરણ ૮) દ્વિતીય નંબર
(૮) કાવ્ય લેખન ૧૫ થી ૨૦ વર્ષ
સરવૈયા કાજલ રણછોડભાઈ (ધોરણ ૯) દ્વિતીય નંબર
(૯) લોકવાદ્ય તબલા ૧૫ થી ૨૦ વર્ષ
દલસાણીયા ઓમ ભાવેશભાઈ
(ધોરણ ૯) તૃતીય નંબર
(૧૦) નિબંધ લેખન ૬ થી ૧૪ વર્ષ
મારવણીયા ધ્વનિ શૈલેષભાઈ (ધોરણ ૮) તૃતીય નંબર
(૧૧) સુગમ સંગીત ૨૧ થી ૫૯ વર્ષ
ચાવડા ઊર્મિબેન ખેંગારભાઈ (શિક્ષક) તૃતીય નંબર

આ સ્પર્ધકોને આર્યવ્રત સ્કૂલ પરિવાર તરફથી અભિનંદન તથા પ્રથમ નંબર આવનાર સ્પર્ધકોને આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએ ખૂબ જ સારી રજૂઆત કરે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here