Home સ્વાદ કોર્નર ગરમીમાં ઠંડી મેળવવા અને સ્વાસ્થ્ય માટે પણ સારી સ્ટ્રોબેરી લસ્સી બનાવો

ગરમીમાં ઠંડી મેળવવા અને સ્વાસ્થ્ય માટે પણ સારી સ્ટ્રોબેરી લસ્સી બનાવો

0

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક,સ્વાદ કોર્નર:

સામગ્રી :
દહીં ૧ કપ
દૂધ ૧/ર કપ
મધ ૬ ચમચા
એલચી પાવડર ૧/૪ ચમચી
સ્ટ્રોબેરી પ નંગ
ફૂદીનાના પાન ૧૦
બરફ આવશ્યકતાનુસાર

- Advertisement -

બનાવવાની રીત :  સ્ટ્રોબેરી અને ફુદીના પાન સિવાય બધી સામગ્રીને બ્લેન્ડરમાં નાખીને લસ્સી તૈયાર કરી લો. લસ્સીનો ઘટ્ટપણાને ઓછું કરવા માટે તમે તેમાં આવશ્યકતાનુસાર દૂધ કે પાણી પણ મેળવી શકો છો. સર્વિંગ ગ્લાસમાં નાખો. સ્ટ્રોબેરીને નાના ટુકડામાં કાપી લો. ફુદીના પાન અને સ્ટ્રોબેરીના ટુકડાથી સજાવીને પીરસો.

આપ પણ કોઈ સારી રેસીપી જાણતા હોય તો આપ આપની નામ સરનામાં મોબાઈલ નંબર સાથે રેસીપીના ફોટા- વિગતો સાથે અમને ઈમેલ વોટ્સએપ કરી શકો છો. Email : khabarconnect@gmail.com Whatsapp: +91 9275123457

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here