Home સૌરાષ્ટ્ર-કચ્છ ધ્રોલમાં વિશ્વવિક્રમ માટે રાજપૂત સમાજની દિકરીઓને તલવાર રસની ટ્રેનિંગ

ધ્રોલમાં વિશ્વવિક્રમ માટે રાજપૂત સમાજની દિકરીઓને તલવાર રસની ટ્રેનિંગ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ધ્રોલ: (ચંદ્રેશ પરમાર)

તા.11.8.19.ને રવિવારના રોજ ધ્રોલ દિપસિંહજી રાજપુત કુમાર છાત્રાલયના પટાંગણ તલવાર રાસની પ્રેક્ટિસ કરવામા આવી હતી જેના ટ્રેનર જે.સી.જાડેજા તેમજ જયદેવસિંહ ગોહિલની સીધી દેખરેખ હેઠળ રાજપૂત સમાજની દિકરીઓને પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.

- Advertisement -

ધ્રોલના ભૂચરમોરીના ગ્રાઉન્ડમાં આગામી સિતળા સાતમના દિવસે વર્લ્ડરેકોર્ડ બનવા જઈ રહ્યો છે. જેમાં વનરાજસિંહ જાડેજા, નિરૂભા જાડેજા, યશપાલસિહ જાડેજા, હાજર રહ્યા હતા. આ તલવાર રાસ માં 2000 દિકરીઓ એક સાથે રાસ રમીને રેકોર્ડ સર્જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here