Home દેશ-વિદેશ મોદીએ કરી બતાવ્યું, કલમ 370 રદ : શોશ્યલ મિડિયામાં થઈ રહી છે...

મોદીએ કરી બતાવ્યું, કલમ 370 રદ : શોશ્યલ મિડિયામાં થઈ રહી છે વાહ-વાહ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દિલ્હી: (નિરવ જોશી)

આજે એનડીએની મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35A હટાવી છે. ત્યારે આજે આ ઐતિહાસિક ઘડીએ શોશ્યલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જૂની તસવીર ફરતી થઈ છે. અને સાથે સાથે લોકોમાં રમુજી પોસ્ટો અને ઇમેજો પણ ફરતી થઈ છે.

- Advertisement -

શોશ્યલ મિડિયામાં ખુશી સાથે વાયરલ થઈ રહેલી પોસ્ટો

કશ્મીર માં પ્લોટ નો પ્લાન આવી ગયો છે. વગર ac એ ઠંડુ લાગ્યા જ કરે તો જ લેવાનો ગેરંટી સાથે

मेरे कुंवारे दोस्तों
करों तैयारी…
15 अगस्त के बाद कश्मीर में हों सकती हैं ससुराल तुम्हारी
😂😂😂

*સુખદ* *અવસાન*
અમારા દાદા અને કહેવાતા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નહેરુજી ની નાજાયજ ઔલાદ *૩૭૦* નું સુખદ અવસાન થયેલ છે.જેનું બેસણું અમારા નિવાસ્થાને રાખેલ છે.

*લી.* સોનિયા ગાંધી અને પરિવાર

*મોસાળ પક્ષ* : શેખ અબ્દુલ્લા અને મુફ્તી મહોમ્મદ સૈયદ પરિવાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here