Home દેશ-વિદેશ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાશે ? રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ થયો

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાશે ? રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ થયો

0

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી: (નિરવ જોશી)

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસથી ઘમાસાણ ચાલી રહ્યું છે. 30હજાર જેટલા સૈન્ય સાથે વિવિધ વિસ્તારોમાં સર્ચ પણ કરાઈ રહ્યું છે.અને 144ની કલમ પણ લાગુ કરી દેવાઈ છે.તેવામાં બીજી તરફ 5 ઓગસ્ટે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહોંચતા સભામાં કલમ 370 સહિતના 4 મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ છે. અને ગૃહમાં કલમ 370 હટાવવા પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. હાલ એનડીએની બે તૃતીયાંશ બહુમતી ધરાવે છે. ત્યારે કલમ 370 રદ થાય તેવા સંકેતો જણાઈ રહ્યા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here