Home સૌરાષ્ટ્ર-કચ્છ નર્મદાની લાઇનમાં ભંગાણ થતાં જામનગરના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણમાં ફેરફાર

નર્મદાની લાઇનમાં ભંગાણ થતાં જામનગરના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણમાં ફેરફાર

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક: જામનગર

જામનગર શહેરને પાણી પૂરું પાડતી માળિયા થી આવતી નર્મદા પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું છે. જેના કારણે પાઈપ લાઈનનું લીકેજ રીપેરીંગની કામગીરી ચાલુ છે, આ લાઈનને પૂર્વવત સ્થિતિમાં ચાલુ કરતા સમય લાગે હોવાથી જામનગર શહેરને પાણીનો પુરતો જથ્થો ન મળવાને કારણે જામનગર શહેરના સોલેરીયમ તથા જ્ઞાનગંગા ઝોન હેઠળ વિસ્તારોમાં 8 જુન,2019ના રોજ પાણી વિતરણ બંધ રહેશે . આ વિસ્તારોને બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવશે , આ અંગે જાહેર જનતાને જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયુ છે

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here