Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

જામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગર જિલ્લાપંચાયતની ચેલા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના રમેશભાઈ પથરાજભાઈ સિંચનો 1283 મતે વિજય બન્યા છે.

- Advertisement -

ભાજપના વિજેતા ઉમેદવારને 3853 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અમિત પરમારને 2570 મતો મળ્યા હતા.જ્યારે અપક્ષ ઉમેદવાર પંજાભાઈ ફફલને 90 મતો મળ્યા હતા. આ પેટા ચૂંટણીમાં નોટામાં 94 મતો પડ્યા હતા.

પેટાચૂંટણીમાં 29%મતદાન થયું હતું. જેમાં કુલ 6607 મતદાતાઓએ મતદાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here