Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગરમાં મેયરે મેળાની રાઈડ્સોનું સલામતી અંગે ચેકિંગ કરવા આદેશ આપ્યા

જામનગરમાં મેયરે મેળાની રાઈડ્સોનું સલામતી અંગે ચેકિંગ કરવા આદેશ આપ્યા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં ચાલતા મેળાવળાઓમાં તકેદારીના પગલાં લેવા મેયરે આદેશ કર્યો છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના મેયર હસમુખભાઈ જેઠવાએ અમદાવાદમાં કાંકરિયાના બાલવાટિકા (એમ્યુઝમેન્ટ પાર્ક)માં બનેલી રાઈડ્સ તૂટવાની દુર્ઘટનાને પગલે જામનગરમાં પણ આગમચેતીના ભાગરૂપે રાઈડ્સોના પરવાના અને સલામતિની બાબતોની ચકાસણી ધ્યાને લેવા ફાયર અને એસ્ટેટ વિભાગને મેયરે આદેશ આપ્યા છે.

ગૌરીવ્રત અને જ્યા પાર્વતી જેવા પર્વોએ લોકો આનંદની પલો સલામતી પૂર્વક માણી શકે તે માટે મેયર હસમુખભાઈ જેઠવાએ અંગત રસ લઇ આદેશો કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here