Home બિઝનેસ જામનગરના મેહુલ નગર વિસ્તારમાં જનઓષધી કેન્દ્રનો સાંસદ પૂનમબેન માડમે પ્રારંભ કરાવ્યો

જામનગરના મેહુલ નગર વિસ્તારમાં જનઓષધી કેન્દ્રનો સાંસદ પૂનમબેન માડમે પ્રારંભ કરાવ્યો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં તબીબી આવશ્યકતા દરમિયાન દર્દીને નજીવા ભાવે દવાઓ પ્રાપ્ય કરાવવાના હેતુ સાથે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના ( PMJAY ) હેઠળ ચાલતા ભારતીય જન ઔષધિ કેન્દ્રના જામનગર શહેરમાં મેહુલનગરમાંં BSNLકચેરી પાસે સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે 14 જુલાઈ ના રવિવારે શુભારંભ થયો છે.

- Advertisement -

જરૂરીયાતમંદ દર્દીઓ માટે સસ્તી દવા આ યોજનાનો લાભ મહત્તમ નાગરિકો સુધી પહોંચે તેવો સાંસદ પુનમબેને અનુરોધ કરી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આ ખુબજ ઉપયોગી અને તંદુરસ્તી આપનારી પ્રધાન મંત્રી જન ઔષધી યોજના માટે આભાર વ્યકત કર્યો હતો.

જામનગરમાં સાંસદ પૂનમબેન માડમ લોકાર્પણ કરેલા જન ઔષધી કેન્દ્ર ના આ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર મિતલબેન ફળદુ, અરવીંદભાઈ સભાયા અને ભાજપના વોર્ડ પ્રમુખ હેેેમતભાઈ પાંભર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here