જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી કરોડોના વિવિધ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યા
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા જી.યુ.ડી.એમ. તેમજ ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગતના કુલ રૂ.૨૧૪ કરોડના વિવિધ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રૂ.૧૨૮ કરોડના કામોના લોકાર્પણ જેમાં રૂ.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પી.પી.પી. બેઈઝ વેસ્ટ ટુ એનર્જી […]
Continue Reading