વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં મતદાન જાગૃતિ માટે ટહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાંહજારો યુવાઓ જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ દોડમાં ઉપસ્થિત રહી લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલસુરા નેવી દ્વારા શહેરના લાખોટા તળાવ ખાતે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં […]

Continue Reading

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદે ધનરાજ નથવાણીની બિનહરીફ વરણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 86 મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન નવા હોદ્દેદારોની પરણી કરવામાં આવી છે. પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા બન્યા છે. ગુજરાતમાં ક્રિકેટ એસોસિએશનની 86 મી વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં બીસીસીઆઈના સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તેમજ icc ના ફાયનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટીના પ્રમુખ […]

Continue Reading

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબાએ જન્મદિવસે અગ્નિવીર ઉમેદવારો માટે ગ્રામ્ય વિસ્તારમાં આવી કરી વ્યવસ્થાઓ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબાએ દીકરીના જન્મદિવસની જેમ જ પોતાના જન્મદિવસની પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજના દિવસે જામનગર ના અગ્નિવીરો માટે 6 તાલીમ કેમ્પો નો પ્રારંભ રિવાબા ના હસ્તે કરવામાં આવ્યો હતો ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજા […]

Continue Reading

બેંગલોરમાં જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીએ ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના અસ્થિવિષયક દિવ્યાંગ ખેલાડી બગડા ચંદ્રેશભાઈ મુળજીભાઈએ ગત તા.૧૯ ઓગષ્ટના રોજ બેગ્લોર ખાતે પેરાલિમ્પીક કમિટી ઓફ ઈન્ડીયા ધ્વારા યોજાયેલ ૪થી ઈન્ડીયન ઓપન નેશનલ પેરા એથ્લેટીકસ ચેમ્પીયનશીપ-૨૦૨૨ ઉચીકૂદમાં(૧.૭૫ મી.) પ્રથમ ક્રમ સાથે ગોલ્ડમેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ જામનગર જિલ્લાનું તેમજ શેઠવડાળા અનુસુચિત […]

Continue Reading

ભારત Vs ઈંગ્લેન્ડ : કોહલી સહિત પાંચ ખેલાડી, જેમના શરમજનક પ્રદર્શનથી ભારતની હાર થઈ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : બર્મિંઘમના એજબસ્ટન ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતને ઈંગ્લેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો. ભારતે 378 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને આસાનીથી પાર પાડી દીધો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડે તેનો સર્વોચ્ચ રન ચેઝ નોંધાવ્યો છે. જ્યારે ભારતીય ટીમને 350થી વધુનો ટાર્ગેટ આપીને […]

Continue Reading