વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરે પંચમ પાટોત્સવની ઉજવણી, હજારો ભક્તો ઉમટ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : આધ્યાત્મિક ચેતના થી રાષ્ટ્રચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા, એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જાસપુર મુકામે આવેલા વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે ત્રિ દિવસીય પંચમ પાટોત્સવ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. […]

Continue Reading

મહાશિવરાત્રીએ સોમનાથમાં વહેલી સવારથી વિવિધ કાર્યક્રમો, ભક્તો માટે 42 કલાક દ્વાર ખુલ્લા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. મહાશિવરાત્રી નિમિત્તે સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે. યજ્ઞશાળામાં લઘુરુદ્ર યાગ અને મહામૃત્યુંજય […]

Continue Reading

ભગવાન શ્રી કૃષ્ણની ‘બેટ દ્વારકા’ની ‘વર્લ્ડ ક્લાસ’ સ્તરે થશે કાયાપલટ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, બેટ દ્વારકા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો- ટૂરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે. બેટ દ્વારકામાં ‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.આ જ રીતે તીર્થ સ્થળ તેમજ આસ્થાની સાથે પૌરાણિક મહાત્મ્ય ધરાવતી પ્રસિદ્ધ […]

Continue Reading

જામનગરના ગુરુદ્વારામાં અનુયાયીઓ અને સહયોગીઓના સહકારથી હેવી સોલાર પેનલ લગાવી અનોખી પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ગુરુદ્વારા મંદિરમાં ગુરુદ્વારા સિંગ સભાના સંગતના સભ્યો અને તેના અન્ય સહયોગીઓના સહકારથી ૪૦ કિલો વોટ નું હેવી સોલર પેનલ લગાવવામાં આવ્યું છે, અને લાખો નો ખર્ચ સહયોગીઓએ ઉપાડી લઈ ધાર્મિક સ્થળમાં ઊર્જાની બચત કરવા માટેનું સોલાર પેનલ લગાવી ધાર્મિક જગ્યા માટે વીજળી બચત નું અને રાષ્ટ્ર નિર્માણ માટે […]

Continue Reading

11,મે : દિવસે સોમનાથ જ્યોતિર્લિંગની થઈ હતી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, જામનગર સાથે છે આ નાતો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સોમનાથ : ભારતમાં અનેક ઐતિહાસિક ઘટનાઓ બની છે. અને ભારતમાં ધર્મ પ્રત્યે રાજા રજવાડાઓથી માંડી શાસનકર્તાઓ અને નેતાઓ પણ આસ્થા સાથે ધર્મ અને આધ્યાત્મમાં જોડાયેલા રહ્યા છે. ત્યારે જામનગર અનેક સોમનાથના જ્યોતિર્લિંગ પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને એક અજોડ અને અતૂટ શ્રદ્ધા સાથેનો રાજવી જામસાહેબનો નાતો રહ્યો છે. 11, મે-1951નાં રોજ અંદાજીત […]

Continue Reading

જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામનો શિલાન્યાસ, જામસાહેબ સહિત સંતો મહંતોની ઉપસ્થિતિ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર વિશ્વમાં ફેલાયેલા અનુયાયીઓ ધરાવતા શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયની જામનગરમાં આવેલ આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરનું 400 વર્ષ બાદ અક્ષય તૃતીયા એટલે કે, અખાત્રીજના શુભ દિવસે જીર્ણોદ્ધાર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. છોટીકાશી ગણાતા જામનગરના રાજવી જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી, શ્રી 5 નવનપુરી ધામ- ખીજડા મંદિરના આચાર્ય […]

Continue Reading

અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની આવી છે વિશેષતાઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અયોધ્યા : અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની વિશેષતાઓ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા શોશ્યલ મિડિયામાં વિગતો જાહેર કરવામાં આવી છે. જે મુજબ 20 જેટલી વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ […]

Continue Reading

જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનકજીની 554મી જન્મ જયંતિ ભાવભેર ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજીની 554મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સમગ્ર ગુરુદ્વારાને રોશની શણગારવા આવ્યુ હતું. જામનગર ખાતે ગુરુદ્વારા ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 554મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. જેમાં ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરી અને સેજ સાહેબ નું આરંભ કરવામાં આવ્યુ […]

Continue Reading

ભાઈબીજે રણુજામાં રામાપીરને અન્નકોટ, દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભાઈ બીજના પવિત્ર તહેવાર નિમિત્તે જામનગરના કાલાવડ પાસે આવેલા રણુજા ધામ ખાતે રામાપીરના દર્શન માટે સવારથી જ ભાવિકોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. ભગવાન રામદેવપીરને ખાસ બીજના અન્નકોટના દર્શન પણ યોજાયા હતા. આ ઉપરાંત મહા આરતી અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ 10 કરોડથી વધુ પરિવારોને શ્રી રામ જન્મભૂમિનું આમંત્રણ આપશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નવી દિલ્હી : વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય કાર્યકારી પ્રમુખ અને વરિષ્ઠ વકીલ શ્રી આલોક કુમારે આજે કહ્યું છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના આહ્વાન પર અમે આગામી જાન્યુઆરીમાં અયોધ્યામાં યોજાનાર રામ લાલાના અભિષેક કાર્યક્રમ માટે 10 કરોડથી વધુ પરિવારોને આમંત્રિત કરીશું. . આ દિવસે હિંદુત્વના તમામ રંગના લગભગ 4000 અગ્રણી […]

Continue Reading